રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે ઉદ્યાનોત્સવનો પ્રારંભ કરાવ્યો. રાષ્ટ્રપતિ ઉદ્યાનન અધીક્ષક પી એન જોશીએ રવિવારે આ ઘોષણા કરી હતી કે આ વખતે લગભગ 10,000ની સંખ્યામાં ટ્યુલિપ, 138 પ્રકારના ગુલાબ અને 70 પ્રકારના લગભગ 5000 મોસમી ફૂલ મુલાકાતીઓનુ સ્વાગત કરશે. પોતાના દૂર્લભ અને