Otherખુશખબરીઃ ભારતના પર્યટન સ્થળ ફરનારા પ્રવાસીઓનો ખર્ચ ઉઠાવશે સરકાર, જાણો કેવી રીતે મેળવશો લાભ द्वारा News BlastJanuary 27, 20200 शेयर0 જો તમે હરવા-ફરવાના શોખીન હોય પરંતુ ખર્ચના કારણે તમારો શોખ પૂરો ન કરી શકતા હોય તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા માટે એક ખુશખબરી છે હવે મોદી સરકાર તમારા હરવા-ફરવાનો બધો ખર્ચ ઉઠાવશે. સાંભળીને નવાઈ જરૂર લાગતી હશે પરંતુ