Otherદક્ષિણ ભારતની મુસાફરી દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન द्वारा News BlastNovember 5, 20190 शेयर0 જો તમે દેશના દક્ષિણ ભાગમાં ફરવા જવાનું ઈચ્છી રહ્યા છો તો કુદરતી સોંદર્ય, ભીડ અને નવી નવી જગ્યાઓમાં ભળી જવા માટે તૈયાર થઈ જાવ. દેશના દક્ષિણ ભાગમાં મુખ્ય ચાર રાજ્ય કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ છે. આ દરેક રાજ્ય ભાષા, રીત-રિવાજ,