Otherઅમદાવાદના એ 10 સ્થળ જેની અવશ્ય મુલાકાત લેવી જોઈએ द्वारा News BlastOctober 8, 20190 शेयर0 સાબરમતી નદીના કિનારે વસેલુ, એક સમયનુ ઔદ્યોગિક પાટનગર ગણાતુ અને ગુજરાતના ધબકાર સમુ અમદાવાદ શહેર આજે વિશ્વપટલ પર પોતાનુ આગવુ મહત્વ ધરાવે છે. ભાગીગળ સંસ્કૃતિઓનો સુંદર સમન્વય ધરાવતુ આ શહેર અનેરા પ્રવાસી સ્થળો માટે અનેરુ મહત્વ ધરાવે છે. આમ જોવા જઈએ